સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોડીનારના વિદ્યાર્થીઓ જોડાયેલા હોવાથી તેમને પરીક્ષા આપવા માટે દૂરના કેન્દ્રમાં જવું નહી પડે

હિન્દ ન્યૂઝ, કોડીનાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીજીની પરીક્ષાઓના ત્રણ તબક્કા સારી રીતે પૂરા કર્યા બાદ ચોથા તબક્કામાં બી.એ. અને બી.કોમ સહિતની ફેકલ્ટીઓના ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે. જુનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કાર્યક્ષેત્ર નીચે આવે છે. પરંતુ તેની બોર્ડર પર આવેલા જેતપુર, ધોરાજી, કાલાવડ, કોડીનાર, વેરાવળ સહિતના ગામોના વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલા હોવાથી તેમને પરીક્ષા આપવા માટે દૂરના કેન્દ્રમાં ન જવું પડે તેવા આશયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સત્તાવાળાઓ સાથે ચર્ચા-વિચારણા કરી જૂનાગઢમાં પણ પરીક્ષા કેન્દ્ર આપ્યું છે. સોમવારથી શરૂ થતી પરીક્ષામાં … Continue reading સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોડીનારના વિદ્યાર્થીઓ જોડાયેલા હોવાથી તેમને પરીક્ષા આપવા માટે દૂરના કેન્દ્રમાં જવું નહી પડે